Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

મારૂ અસલી નામ આલિયા છે, સલમાનએ આલિયા ભટ્ટને લઇ નામ બદલવા કડયું: કિયારા આડવાણી

એકટ્રેસ કિયારા આડવાણીએ ''ફિટ અપવિદ દ સ્ટાર્સઃ સીજન ૨'' માં ખુલાસો કર્યો છે કે એમનું અસલી નામ આલિયા છે એમણે કહ્યું સલમાનએ આલિયા ભટ્ટને લઇ મને આ બદલવાનો સુજાવ આપ્યો કારણ બોલીવુડમાં એક નામથી બે અભિનંત્રીઓ ન હોય શકે મેકિયારા નામ પસંદ કર્યુ અને હવે મારા માતા-પિતા પણ મને કિયારા કહીને બોલાવે છે

 

(10:36 pm IST)