Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

વર્ષમાં ૩૫૦ દિવસ કામ કરૂ છુ પણ હવે બ્રેક લેવા માગુ છુઃ અભિનેતા પંકજ ત્રિપાઠી

''સેક્રેડ ગેમ્સ'' અને ''ભિર્જાપુર'' જેવી વેબ સીરીજમા નજરે આવી ચૂકેલા અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે તે વર્ષના ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ શૂટિંગ કરી રહ્યા છે એમણે આગળ કહ્યુ હવે હું બ્રેકલઇ જીંદગીની મજા લેવા માંગુ છુ. પંકજએ કહ્યું તે આવતા વરસે બ્રેક લઇ કામ પર વિચાર કરશે કારણ પોતાનું કામ દોહરાવવા નથી માગતા

(10:35 pm IST)