Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત પટકથા લેખક બન્યા જોર્ડન પીલે

મુંબઈ: અકાદમી પુરસ્કારના 90માં ચરણમાં ફિલ્મ 'ગેટ આઉટ' માટે જોર્ડન પીલને સર્વશ્રેષ્ઠ પટકથા માટે ઓસ્કર એવૉર્ડ મળ્યો છે આ એવૉર્ડ જીતનાર જોર્ડન પ્રથમ અશ્વેત પટકથા લેખક બનાયા છે.

પુરસ્કાર સ્વીકાર કરતા જોર્ડને કહ્યું કે આ મારા માટે ખુબ કિંમતી છે. મેં આ પટકથાને વચ્ચે 20 વખત મૂકી દીધી હતી. મને એમ લાગતું હતું કે કોઈ આ કથા પર ફિલ્મ ના બનાવી શકે. ફિલ્મની પુરી ટીમનો હું આભારી છું, તેમને માટી પટકથાને યોગ્ય મન આપીને મને આ પુરસ્કાર અપાવ્યો છે. 

(4:55 pm IST)