Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગીતોને મનમાની રીતે તોડવુ-મરોડવુ યોગ્ય નથી : '' મૂંગડા'' રીમિકસ વિશે ઉષા મંગેશકર

'' મૂગડા' ની રીમિકસ પર એની ઓરીજનલ સિંગર  અને લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે કહ્યુ છે કે અમારા ગીત બહેતરીન વિચાર, સંવેદનશીલતા અને એહમિયતની સાથે બને છે. એમણે મનમાની રીતે તોડી-મરોડવા યોગ્ય નથી. એમણે કહ્યુ ગીતોની રીમેક કરતા પહેલા કોઇ મંજુરી લેતા નથી. આ રિમિકસ ''ટોટલ ધમાલ'' માં સોનાક્ષી સિંહા પર ફીલ્માવવામાં આવેલ છે.

(10:34 pm IST)