Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

'યે જવાની હૈ દિવાની' ની એભિનેત્રી એવલિન શર્માએ ઓસ્ટ્રેલીયન બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ

         ફિલ્મ યે જવાની હૈ દિવાની ની એકટ્રેસ એવલિન શર્માએ ઓસ્ટ્રેલીયન બોય ફ્રેન્ડ ડો. તુષાન ભિંડી સાથે સગાઇ કરી છે.

         એક અખબારના જણાવ્યા મુજબ તુષાનએ એવલિનને સિડની હાર્બર બ્રિજ પર પ્રપોઝ કર્યુ હતુ, એવલિનએ કહ્યું આ સપનુ સાચુ થવાનુ હતુ. તુષાનનું પ્રપોઝલ ગજબનુ હતુ. એવલિનએ પોતાની અને તુષાનની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી.

(11:59 pm IST)