Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હોલીવુડ સ્ટાર વિલ સ્મિથે મુંબઈમાં રીક્ષા ચલાવી

 

મુંબઈ :હોલીવુડ સ્ટાર વિલ સ્મિથ એક સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્મિથે કરણ જોહરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ યર-2માં કેમિયો રોલ કર્યો છે. તાજેતરમાં વિલ સ્મિથે સપનાની નગરી મુંબઇમાં રિક્ષા ચલાવી હતી.

(9:32 pm IST)