Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

આલિયા અને દીપિકા સાથે શરૂ થશે કોફી વિથ કરણ સીઝન 6: રણબીર સાથેના સંબંધો વિશે કરશે ચર્ચા

 

મુંબઈ :કરણ જોહર કોફી વિથ કરણ સીઝન 6 સાથે ફરી એક વખત રૂપેરી પડદે પરત ફરી રહ્યો છે. સીઝનના પ્રથમ એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જોવા મળશે

  સીઝનની ઉત્સુકતાને લઈને કરણ જોહરે તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શોના શૂટિંગ સમયના કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા હતા. દીપિકા તેના રણવીર સિંહ સાથેના સંબંધોની અને આલિયા ભટ્ટ તેના રણબીર સાથેના સંબંધો વિશેની ચર્ચા કરશે.

(12:40 pm IST)