-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
વિદ્યુત જામવાલની ફિલ્મની સિકવલ બનાવવા તૈયારી
અભિનેતા વિદ્યુત જામવાલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ખુદા હાફિઝ લોકોને ખુબ પસંદ પડી છે. હવે આ ફિલ્મની સિકવલ પણ બનાવવામાં આવશે. ખુદા હાફિઝ હાલ લોકડાઉનને કારણે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. પરંતુ સિકવલને નિર્માતા મોટા પરદે એટેલે સિનેમા હોલમાં પ્રદર્શિત કરવાનો પ્લાન કરી રહ્યા છે. સિકવલનું શુટીંગ આવતા મહિનાથી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું નામ ખુદા હાફિઝ ચેપ્ટર-૨ રખાશે. વિદ્યુતે કહ્યું હતું કે મારું પાત્ર સમીર કઇ રીતે વિદેશમાં ફસાયેલી પોતાની પત્નિને પરત ભારત લઇ આવે છે તે પહેલા ભાગમાં દેખાડાયું છે. પરંતુ અહિ આવ્યા પછી પણ તેણીની હાલત કેવી છે, તે અગાઉ જે તે પરિસ્થિતિમાંથી પસાર થઇ છે તેમાંથી બહાર નીકળી ફરીથી સમાજ-પરિવારમાં રૂટીન થવાનું કામ ખુબ જ મુશ્કેલ છે. આ એક રિયલ લવસ્ટોરીની નવી શરૂઆત હશે. જે અમે બીજા ચેપ્ટરમાં દેખાડવાનું નક્કી કર્યુ છે. વિદ્યુતની ફિલ્મ યારા પણ ડિજીટલ પ્લેટફોર્મ પર સૌને ગમી હતી.