Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

નેહા ધૂપિયાએ કરાવ્યું પ્રી પ્રેગ્નેન્સી ફોટોશૂટ

મુંબઈ :બોલિવૂડની એક્ટ્રેસિસ પ્રી પ્રેગ્નેન્સી ફોટોશૂટનો ખૂબ એન્જોય કરતી હોય છે. માતા બનતા પહેલા શરીરમાં થતા ફેરફાર અને સારા અહેસાનને અનુભવ કરવા સાથે તેની યાદગીરી હંમેશા પોતાની સાથે રાખવા તેઓ ફોટોશૂટ કરાવે છે. આવું જ કંઈક નેહા ધૂપિયા કરી રહી છે. નેહા ધૂપિયાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમા તેનો બેબી બંપ નજર આવી રહ્યો હતો.

 

(3:57 pm IST)