Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

'સાહો' ફિલ્મનો ચંકી પાંડેનો ડેપર લુક થયો વાઇરલ

મુંબઈ: મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'સાહો' ના નિર્માતાઓએ હાલમાં અભિનેતા અરૂણ વિજયનો પહેલો લુક રજૂ કર્યો છે. પછી તાજેતરમાં ચંકી પાંડેનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે પોસ્ટર મુજબ પાંડે ફિલ્મમાં દેવરાજની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ પ્રેક્ષકોમાં સકારાત્મક ગણાઈ રહી છે.

(5:25 pm IST)