Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

એકતાકપૂર પ્રોડ્યુસ-ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લૈલા-મજનૂ’નું ટ્રેલર થયુ રિલીઝ

મુંબઈ :ફિલ્મ લૈલા-મજનૂનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મથી તૃપ્તી ડિમરી, મીર સરવાર અને અવિનાશ તિવારી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મને સાજિદ અલીએ ડિરેક્ટ કરી છે. તેમજ એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે

  ફિલ્મના ટ્રેલરમાં લૈલા મજનૂના બેપનાહ પ્રેમને મોટા પડદે દર્શાવવાનો ઈમ્તિયાઝ અલીએ પ્રયાસ કર્યો છે. ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

(11:20 am IST)