Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કબીરસિંહના નિર્દેશકના નિવેદન પર કુબરાએ શેયર કર્યો વિડીયોઃ ગોલ્ડી અને ખુદને મારી થપ્પડ

કબીરસિંહના નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગાએ પ્રેમીઓને એક બીજાને થપ્પડ મારવાની આઝાદી વાળા નિવેદનને લઇ અભીનત્રી કુબરા સેટને સ્લો-મોશન વિડીયો ટવિટ કર્યો છે. જેમાં ફિલ્મ મેકર ગોલ્ડી બહલ અને તે એકબીજાને થપ્પડ મારી રહ્યા છે.

એક અન્ય વિડીયોમાં કુબરા પોતાના ચહેરા પર થપ્પડ મારીને કહી રહી છે આને કહે છે ખુદથી પ્યાર.

(11:38 pm IST)