Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મેલ્બર્ન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ 'અંધાધુન'

મુંબઈ: ભારતમાં શાનદાર વ્યાપાર કરી ચૂકેલ આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુન વિદેશમાં પોતાનો ડણકો વગાડી રહી છે. ફિલ્મ મેલબોન માં યોજાનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સિવાય તબ્બુ અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મમાં ભારતમાં 5 ઓક્ટોમ્બર 2018ના રિલીઝ થઇ હતી.

(5:38 pm IST)