Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઇમરાન હાશ્મીની 'બોર્ડ ઓફ બ્લડ' 27 સપ્ટેમ્બરના થશે રિલીઝ

મુંબઈ: સુપરસ્ટાર શાહરુખ  ખાન ના નિર્માણમાં બનેલ વેબસીરીજ બોર્ડ ઓફ બ્લડ 27 સપ્ટેમ્બરના લોન્ચ થશે શાહરુખ ખાને વાતની માહિતી ટ્વિટ કરીને આપી છે. 27 સપ્ટેમ્બરના નેટફ્લિક્સ પર એક્શનથી ભરપૂર સિરીઝ બોર્ડ ઓફ બ્લડ માટે તૈયાર રહો.અભિનેતા ઇમરાહ હાસ્મી શો સાથે વેબ વર્લ્ડમાં ડેબ્યુ કરશે.વેબ સિરીઝ બિલાલ સિદ્દીકીની પુસ્તક બોર્ડ ઓફ બ્લડ પર આધારિત છે.

(5:37 pm IST)