Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

એક્શન ડ્રામા ફિલ્મમાં બહેન પ્રિયંકા સાથે કામ કરવાની પરિનીતીની ઈચ્છા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાને બહેન પ્રિયંકા સાથે એક્શન ફિલ્મમાં સાથે કામ કરવાની ઈચ્છા છે. પરિણીતી અને પ્રિયંકા બે બહેનો તો છે પણ સાર મિત્ર પણ છે. બન્ને બહેનો એક બીજાને હેમસ સ્પોટ કરી કરતી હોય છે.

(5:36 pm IST)