Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ડાન્સ વિથ રાની

રાની મુખરજી મંગળવારે રાતે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ની છઠ્ઠી સીઝનમાં તેની ફિલ્મ 'હિચકી'ને પ્રમોટ કરવા ગઇ હતી. આ શોમાં ગ્રેન્ડ માસ્ટર મિથુન ચક્રવર્તી તેની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

(2:39 pm IST)