Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ફિલ્મની તૈયારી માટે રણબીર, આલિયા, અયાન પહોચ્યા ઇઝરાઇલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જાડી પરદા પર જાવા મળવાની છે. આ બંને બ્રહ્માસ્ત્રનામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્ના છે. આ ફિલ્મના પોતાના રોલ માટે બંનેએ તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મના પહેલા શેડ્યુલનું શુટીંગ ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. પણ એ પહેલા આ બંને કલાકારો ખાસ ટ્રેનિંગ લઇ રહ્ના છે. આ માટે નિર્દેશક અયાન મુખર્જી, રણબીર કપુર અને આલિયા ભટ્ટ ઇઝરાઇલ પહોîચ્યા હતાં. રણબીર કપૂર  અને દિપીકા પાદુકોણને લઇને અયાન મુખર્જીએ યે જવાની હૈ દિવાની નામની સુપરહિટ લવસ્ટોરી બનાવી હતી. કરણ જાહરે રણબીર, આલિયા અને અયાનની એક તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં ત્રણેય પહાડી વિસ્તારમાં કોફી પીતા જાવા મળ્યા હતાં.

(9:07 am IST)