Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવાળીમાં જુગાર રમવું સૌથી વધારે પ્રિય : આમિરખાન

અભિનેતા આમિરખાને જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં એમને સૌથી વધારે જુગાર રમવું ગમે છે. એમણે કહ્યું હું ખૂબજ જુગાર રમુ છું. અને મને આ પસંદ છે. હું દિવાળે જ રમે છે. અને આગળ પણ હું આજ રમીશ. આમિરે કહ્યું કે એમને દિવાળી તહેવાર પર પરિવાર સાથે રહેવું વધારે પસંદ છે.

(10:23 pm IST)