Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી ઉજવી રહી છે પોતાનો 37મો જન્મદિવસ

 

મુંબઈ :બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા કરનાર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ સુપરથી ડેબ્યૂ કર્યુ હતુ. પરંતુ તેને ફિલ્મ બાહુબલીએ વિશ્વ સ્તરે ઓળખ અપાવી હતી. અનુષ્કાએ બાહુબલી સિવાય રદ્રમાદેવી, વેદમ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.અનુષ્કા એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા ચાર્જ લે છે.

(10:10 pm IST)