Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સોનલ-આનંદ પોતાના પરિવાર સાથે લંડનમાં ઉજવી રહ્યા છે દિવાળી

મુંબઈ: બોલીવુડના તમામ સ્ટાર્સ દિવાળીને પોતાન અંદાજમાં ઉજવાતા હોય છે આ વચ્ચે સોનમ કપૂર પોતાના લગ્ન પછીની પહેલી દિવાળી ઉજવી રહી છે પણ આ દિવાળી દેશમાં નહીં પણ પરિવાર સાથે લંડનમાં ઉજવી રહી છે.જેની તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સોનમની માં સુનિતા કપૂરે આ તસવીરો શેયર કરી છે આ તસ્વીરોમાં સોનમના પતિ આનંદ આહુજા, પિતા અનિલ કપૂર, માં સુનિતા તથા બહેન રિયા નજરે પડે છે.

(4:48 pm IST)