Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હિમેશ રેશમિયાની ફિલ્મ 'હૈપ્પી હાર્ડી એન્ડ હીર'નું ટાઇટલ સોન્ગ રિલીઝ

મુંબઈ: બૉલીવુડ સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયા અને સોનિયા માનની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટાઇટલ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં રોમાન્ટિક કેમેસ્ટ્રી  જોવા મળી રહી છે. ગીતને હિમેશ રેશમિયાએ અવાજ આપ્યો છે.

 

(5:28 pm IST)