Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

'બોલ બચ્ચન' પછી ફરી એકવાર ધમાલ મચાવશે અજય-અભિષેકની જોડી

મુંબઈ: અભિષેક બચ્ચન અને અજય દેવઘનની વર્ષ 2012માં રિલીઝ થયેલ કોમેડી ફિલ્મ બોલ બચ્ચનને 7 વર્ષ પુરા થયા છે હવે એવી ખબર મળી છે કે ફરી એકવાર જોડી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની છે. એક ડ્રામા ફિલ્મ હશે જેમાં અભિષેક બચ્ચન, અજય દેવઘન સાથે કામ કરવાના છે, સિવાય ફિલ્મમાં ઇલિયાના ડીક્રુજ પન મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મને અજય પ્રોડ્યુસ કરશે અને કિકુ ગુલાટી ફિલ્મનું નિર્દેશન કરશે.

(5:27 pm IST)