Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

મુકેશ અંબાણીની દીકરી ઈશા બોલીવુડમાં કરશે એન્ટ્રી

અક્ષયકુમાર અભિનીત ''કેસરી ;ફિલ્મને કરણ જોહર સાથે મળીને કરશે પ્રોડ્યુસ

મુંબઈ :દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણીની દીકરી ઈશા ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'થી ઈશા અંબાણી બોલીવુડમાં એન્ટ્રી કરશે, જોકે ઈશા આ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા નહિ મળે પણ ઈશા આ ફિલ્મ 'કેસરી'ને કરણ જૌહર સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મની પટકથા ફઇલ્મ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે.

(3:34 pm IST)