Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મેગેઝીનના કવર પેજ માટે કિયારા અડવાણીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડની અભિનેત્રી કિસરા અડવાણી ફરી એક વાર હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં, કિરાએ એફએચએમ (ફોર હિમ મેગેજીન) માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનના કવર પેજ માટે કિયારાએ બોલ્ડ ફોટોશૂટ કરવાયું છે જેમાં તેને પિન્ક કલરનો આઉટફિટ પહેર્યો છે. તેને હાફ શોલ્ડર બનેલ ક્લીવેજ દેખાઈ છે જયારે બીજા ફોટોમાં તેને અલગ અલગ ડ્રેસ પેહર્યો છે.

 

(5:08 pm IST)