Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

હું થોડા સમય માટે ટવિટરથી બ્રેક લઇ રહી છું. આ વધારે નકારાત્‍મક છેઃ સોનમકપુરનુ ટવીટ

અભિનેત્રી સોન કપૂરે જણાવ્‍યું કે તે સોશ્‍યલ મીડીયા પ્‍લેટફોર્મ ટવિટર થી થોડા સમય માટે બ્રેક લઇ રહી છે.  સોનમે ટવિટ કર્યુ કે હું થોડા સમય માટે ટવીટરથી બ્રેક લઇ રહી છુ. આ વધારે નકારાત્‍મક છે. બધાને શાંતિ અને પ્‍યાર જયારે સોનમે હજુ સુધી પોતાનું ટવીટર એકાઉન્‍ટ બંધ નથી કર્યુ.

(11:44 pm IST)