Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

હું એક ડ્રિન્કર સાથે રિલેશનશિપમાં હતી જે મને ખુબ મારતો: પૂજા ભટ્ટ

Alternative text - include a link to the PDF!

મુંબઈ: અભિનેત્રી પૂજા ભટ્ટે તાજેતરમાં ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ ઇસ્ટ 2018માં પહોંચી હતી જેમાં પૂજાએ અલગ અલગ મુદ્દો પર વાતો કરી હતી તેને પોતાના પેસ્ટ રિલેશનશીપની પણ અહીંયા વાતો કરી હતી. એક સવાલનો જવાબ આપતા પૂજાએ કહ્યું કે' હું ડ્રિન્કર સાથે રિલેશનશિપમાં હતી જે મને ખુબ મારતો હતો.

(5:33 pm IST)