Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

બોલ્ડનેસનું બીજુ નામ બની ગઇ છે કરિશ્મા શર્મા

ટીવી શો 'યે હૈ મહોબ્બતે'માં રૈનાનું પાત્ર નિભાવી જાણીતી બનેલી કરિશ્મા શર્મા અવાર નવાર હોટ સેકસી તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહે છે. ફરીથી કરિશ્માએ સફેદ નેટ વાળો ડ્રેસ પહેરીને ખુબ જ બોલ્ડ તસ્વીરો મુકી છે. આ તસ્વીરોએ સોશિયલ મિડીયા પર ખુબ ધમાલ મચાવી હતી.

કરિશ્માની આ તસ્વીરો ફોટોગ્રાફર અમિત ખન્નાએ લીધે છે. અવાર-નવાર આવી તસ્વીરો પોસ્ટ કરવા માટે કરિશ્મા જાણીતી છે. રાગીની એમએમએસ રિટર્ન નામની વેબ સિરીઝમાં પણ કરિશ્માના અત્યંત બોલ્ડ દ્રશ્યો છે. એકતા કપૂરની આ સિરીઝ તાજેતરમાં એલ્ટ બાલાજી પર ઓનએર થઇ છે. આ સિરીઝના કરિશ્માના લૂકને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

(10:34 am IST)