Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ન્યૂયોર્કમાં રિશિ કપૂરને મળવા પહોચ્યા મલાઇકા-અર્જુન

ન્યુયોર્ક, તા.૬: રિશિ કપૂર હાલમાં અમેરિકામાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યાં છે. રિશિ કપૂરને બોલિવૂડનાં સ્ટાર્સ અવાર નવાર મળવાં પહોંચે છે. ગત દિવસોમાં જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પહોચ્યા હતાં. ત્યારે હાલમાં આ દિવસોમાં જ બોલિવૂડનાં સૌથી ચર્ચિત કપલ પણ રિશિ કપૂરની ખબર કાઢવા પહોચ્યા હતાં. આ કપલ છે મલાઇકા અરોરા અને અર્જુન કપૂર.

(11:08 am IST)