Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સુનીલ ગ્રોવર મારી જાણકારીમાં મોસ્ટ ટેલેન્ટેડ એકટર છેઃ સલમાન ખાન

સલામાન ખાનએ ''ભારત'' ફિલ્મમાં એમની સામે કામ કરવાવાળા અભિનેતા સુનિલ ગ્રોવરના વખાણ કરતા એમને મોસ્ટ ટેલેટેડ એકટર બતાવ્યા છે સલમાનએ કહ્યું મારા અત્યાર સુધી જોવેલા લોકોમાંથી સુનિલ વધારે પ્રતિભાશાળી એકટર છે તે પાત્રમાં ઉતરીને અભિનય કરે છે જ્યારે કેટરીનાએ સુનીલને એક જાણકાર શખ્સિયત બતાવ્યા છે.

 

(10:43 pm IST)