Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

દુષ્કર્મના કેસમાં અભિનેતા કરણ ઓબેરાયને 9 દિવસના પોલીસ રિમાન્ડ

મુંબઈ: ટીવી અભિનેતા કરણ ઓબેરાયને મુંબઈમાં દુષ્કર્મના એક મામલામાં ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર મુંબઈના અંધેરી વિસ્તારમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કરણ ઓબેરાયના સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ભારતીય અપરાધ ધારાની એક્ટ મુજબ તેના પર 376 અને 384ની કલમ લગાડવામાં આવી છે.

(5:15 pm IST)