Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા પતિ સાથે ઘરે પહોંચી આ અભિનેત્રી

મુંબઈ: શ્રીદેવીના નિધન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ અભિનેતા-અભિનેત્રી અને અને ફિલ્મકાર સુધી તેના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.ત્યારે આ ઘટના સમયે અનુષ્કા પહોંચી શકી ન હતી.જયારે અનુષ્કા તેમની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા મુંબઈ પહોંચ્યા પછી પહેલા શ્રીદેવીના ઘરે પતિ વિરાટ કોહલી સાથે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગઈ હતી.અનુષ્કા ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં હતી શ્રીદેવીના નિધન પછી તે પહેલીવાર મુંબઈ આવી હતી.ત્યાર પછી પોતાના પતિ સાથે શ્રીદેવીના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગઈ હતી.

(6:35 pm IST)