Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

૧૬ વર્ષની હતી ત્યારે પ્રથમ વખત પારિવારિક મિત્રને ઘેર શાહિદને મળી : પત્ની મીરા

ઇંસ્ટાગ્રામ પર ફૈસ્ માટે થયેલ સવાલ-જવાબના સેશનમાં શાહિદકપુરની પત્ની મીરા રાજપૂતએ કહ્યુ છે કે જયારે તે પ્રથમ વખત શાહિદને મળી હતી ત્યારે તે ૧૬ વર્ષની હતી. એમણે કહ્યું અમે એક સૂફી સિંગરના કોન્સર્ટ માટે  કોમન ફેમીલી ફ્રેન્ડના ઘેર હતા. અમારા બંનેના પિતા સૂફી સંગીત પસંદ કરે છે.

(11:26 pm IST)