Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મહિલાઓ પર ટિપ્પણીને લઇ પંડયા, કે.એલ.રાહુલ, અને કરણ જોહર વિરૂદ્ધ કેસ દાખલ

ફિલ્મકાર કરણ જોહરનો શો કોફી વિથ કરણ માં મહિલાઓ પર ટિપપ્ણીને લઇ ક્રિકેટર હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલની સાથે કરણ વિરૂદ્ધ જોધપુર(રાજસ્થાન) માં કેસ દાખલ થયો છે. ડીસેમ્બર ર૦૧૮ માં આવેલ આ એપિસોડને લઇ બીસીસીઆઇએ બંને ક્રિકેટર્સને છૂટા કર્યા હતા. જેને પછી બોર્ડના લોકપાલની નિયુકતિ સુધી હટાવવામાં આવેલ.

(10:13 pm IST)