Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

'હિન્દી મીડીયમ'ની સિક્વલમાં જોવા મળશે આ અભિનેત્રી

મુંબઈ: વર્ષ 2017માં રિલીઝ થયેલ અભિનેતા ઈરફાન ખાન અને સબ કમરની સુપરહિટ ફિલ્મ 'હિન્દી મીડીયમ'ની ટૂંક સમયમાં સિક્વલ બનવાની છે. આ ફિલ્મને લઈને નવા સમાચાર મળ્યા છે કે આ ફિલ્મમાં ઈરફાન ખાન સાથે અભિનેત્રી કરીના કપૂર ખાન જોવા મળવાની છે, અત્યરે તો કરીના કપૂર ખાન ફિલ્મ 'ગુડ ન્યુઝ'ની શૂટિગનમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર જોડા મળશે. ફિલ્મ નિર્માતા દિનેશ વીજાન છે.

(5:16 pm IST)