Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સના ખાને શેયર કર્યા સેક્સી ફોટોસ....

મુંબઈ: ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રી સના ખાને અત્યારે પોતાનો સેક્સી વિડિઓને લઈને ચર્ચામાં છે.  યે વિડિઓ તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્યેર કર્યો છે. આ સિવાય સનાએ ફોટો શેયર કર્યા છે.આ ફોટો ફેન્સે ખુબ પસંદ કર્યા છે.

 

(5:13 pm IST)