Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સપના ચોધરીની ડેબ્યુ ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઇફેક્ટ્સ'ની ટીઝર થયું રિલીઝ

મુંબઈ: સપના ચૌધરીનો હમેશા ડાન્સિંગ વિડિઓ જ જોવા મળ્યા છે હવે તેનો અભિનય પણ જોવા મળવાનો છે અને એ પણ સિલ્વર સ્ક્રીન પર. સપના ચૌધરી હવે ફિલ્મોમાં બેડયું કરવા જય રહી છે. સપનાની ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઇફેક્ટ્સ'નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેટ પર રિલીઝ થયેલ આ ફિલ્મના ટીઝરમાં સપના 4 દોસ્તોની કહાની છે જે જીવન કંઈક કરવા  માંગે છે. પણ તેઓને સફળતા નથી મળતી અને તેઓ સંઘર્ષ કરે છે તે બતાવવામાં આવ્યો છે

 

 

(5:05 pm IST)