Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

બૉલીવુડ માટે ડિસેમ્બર મહિલાઓ છે શુભ: આ ફિલ્મો થશે રિલીઝ

મુંબઈ: ડિસેમ્બર મહિનામાં રિલીઝ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ડિસેમ્બરનો મહિનો  બૉલીવુડ માટે છેલ્લા ઘણા વર્ષોથી શુભ માનવામાં આવે છે. ક્રિસમસ ના અવસર પર ફિલ્મ રજૂ થાય છે અને બ્લોકબસ્ટર સમીબ થતી હોય છે. નવા વર્ષના આગમન પર જનશનો માહોલ હોય છે અને લોકો થિયેટરમાં જઈને ફિલ્મોની માજા માનતા હોય છે. આ વખત ડિસેમ્બરમાં બે ત્રણ મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઇ રહી છે અને તેનાથી બોક્સ ઓફિસ પર કમાણી સારી થાય તેવી પણ ઉમ્મીદ રાખવામાં આવી છે. 7 ડિસેમ્બરના સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થવાની છે, 21 ડિસેમ્બરના શાહરુખ ખાન , અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ જેવા કલાકરો અભિનીત બિગ બજેટ ફિલ્મ ઝીરો રિલીઝ થવાની છે. 28 ડિસેમ્બરના રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા રિલીઝ થશે આ સિવાય ગોવિંદાની વિવાદિત ફિલ્મ રંગીલા રાજા પણ રિલીઝ થવાની છે.

(5:02 pm IST)