Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

હું કોઇના બાપથી ડરતી નથીઃ રાખી સાવંત સામે તનુશ્રી દત્તા ધૂવાંફુવા

જૂમ ટીવીને  આપેલી મુલાકાતમાં તનુશ્રી દત્તાએ રાખી સાવંત મામલે કહ્યુ છે લેસ્બીયન, રેપીસ્ટ... અને ઘણું ઘણું  તમે જો મારા વિશે આટલી હલકી વાતો બોલો છો આ બધુ સાંભળીને શું હુ ચૂપ થઇ જઇશ ? તો તુ મોટા વહેમા મા છો. એમણે કહ્યુ રાખીને કોઇ ગંભીરતાથી નથી લેતા.

(12:03 am IST)