Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કર્ણાટકમાં કન્નડ અભિનેતા જગદીશ એસ હીરેમઠ સહીત ચટણી ધરપકડ

મુંબઈ: કર્ણાટકમાં પોલીસે કન્નડ અભિનેતા જગદીશ એસ હીરેમઠ સહિત ચાર લોકોને પકડીને તેની પાસેથી બે પિસ્તોલ તથા ચાર કારતુસ જપ્ત કર્યા છે. લોકોની ધરપકડ પોલીસે ત્યારે કરી જયારે લોકો એક પિસ્તોલ અને 10 કારતુસ વેચી રહ્યા હતા. તમામ મામલાની તપાસ પોલીસ કરી રહી છે

(5:16 pm IST)