Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સલમાનખાન અડધી રાત્રે જતો હતો શિલ્પા શેટ્ટીના ઘરે: ડ્રિન્ક પણ કરતો

મુંબઈ :એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ પોતાના એમેઝોન પ્રાઈપ પર નવો શો હિઅલ મી લવ મી લઈને આવી રહી છે. ત્યારે શિલ્પાએ તેના પરિવાર અને સલમાન ખાન વિશે ખુલાસો કરતા કહ્યુ કે, સલમાન ખાન ક્યારેક ક્યારેક રાત્રે મારા ઘરે આવતો હતો. તે મારા પપ્પા સાથે બેસીને કલાકો સુધી વાતો કરતો હતો તેમજ ડ્રિન્ક પણ કરતો હતો. આજે પણ અમે સારા મિત્રો છીએ.

(10:44 pm IST)