Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નવ્યા અને હું માત્ર સારા મિત્ર છે: મિજાન

મુંબઈ: જાવેદ જાફરીના પુત્ર મિજાન તાજેતરમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા સાથેના રિલેશનને લઈને ખુબ ચર્ચામાં છે.તેને તાજેતરમાં એક બયાન આપ્યું છે કે તે અને નવ્યા સારા મિત્ર છે. એક ફિલ્મના ચેટ શો દરમિયાન મિજાને  કે હું અને નવ્યા સારા મિત્રો જ છે જરૂરી નથી કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના સંબંધ જ હોય.

(5:00 pm IST)