Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફિલ્મ 'કબીર ખાન'ની સફળતાથી શાહિદ કપૂર ખુબ જ ખુશ....

મુંબઈ: બોલીવુડનો ચોકલેટી હીરો શાહિદ કપૂર પોતાની ફિલ્મ કબીર ખાનની સફળતાને લઇ ખુબ જ ખુશ જોવા મળ્યો છે. શાહિદ કપૂરની ફિલ્મ  કબીર સિંહ 21 જૂનના રિલીઝ થઇ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુપરહિટ નીવડી છે. આ ફિલ્મે અત્યારે સુધી અંદાજે 200 કરોડથી વધુનો વકરો કરી લીધો છે. આ સફળતા પ્રાપ્ત કરવા માટે, શાહિદે સોશિયલ મીડિયા પર વિડિઓ શેર કરવા પર એક લાંબી નોંધ લખી છે. શાહિદ કપૂર ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેણે આ ફિલ્મના ફોટાના કોલાજ સાથે વિડિઓ શેર કરી છે અને પ્રેક્ષકોને આભાર માન્યો છે. આ વિડિઓને શેર કરવા, શાહિદે લખ્યું, "તમારા પ્રેમ માટે મારામાં ઓછા શબ્દો હશે.

(4:58 pm IST)