Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ફિલ્મ 'ટોટલ ધમાલ'માં સોનાક્ષી સિંહા કરશે આઈટમ ડાન્સ

મુંબઈ: અજયદેવગણની 'ટોટલ ધમાલ' ફિલ્મ સાથે સોનાક્ષી સિંહા જોડાઇ છે. ફિલ્મના એક ગીતમાં સોનાક્ષી ઠુમકા લગાવતી જોવા મળશે. જુના સમયના ચાર્ટબસ્ટર ગીત 'મુંગડા' પર સોનાક્ષી ડાન્સ કરવાની છે, જેન ેપહેલા હેલને લોકપ્રિય બનાવ્યું હતુંહેલને વરસો પહેલા ફિલ્મ 'ઇનકાર'ના ગીત માં મરાઠી અંદાજમાં નવવારી સાડી પહેરીને ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં સોનાક્ષીનો લુક બિલકુલ હેલન જેવો લાગતો નથી. તેણે તો જણાવ્યુ પણ હતુ ંકે, હેલન જેવા નૃત્યો કદી હું કરી શકું નહીં. અજય દેવગણે સોશિયલ મીડિયા પર ગીતની તસવીરો મુકી છેસોનાક્ષીએ પોતાના ડાન્સ વિશે કહ્યું હતુ ંકે, '' હેલન આન્ટી જેવાના ડાન્સની નકલ કરવી મૂર્ખતા જેવું છે. હેલન આન્ટીના ગ્રેસ અને ચાર્મની  તુલના હોઇ શકે, અમે ફક્ત ગીતનો ઉપયોગ કર્યો છે, ગીતના કોરિયોગ્રાફ,સંગીત સાવ જુદા છે, તે મૂળ ગીતથી સાવ અલગ છે

(4:21 pm IST)