Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પહેચાન કોન ?

જો આ તસવીર જોઈને તમે વિચારતા હો કે અનુષ્કા શર્માએ લુક ચેન્જ કર્યો છે તો તમે ભુલ કરી રહ્યા છો. હકીકતે આ તસવીર અમેરિકન સિંગર જુલીયા માઈકલ્સની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ તસવીર શેર કરતા લોકોએ તેને અનુષ્કા શર્માની કાર્બન કોપી કહી છે. જો કે બન્ને વચ્ચે થોડો ઘણો જ ફેર છે. જુલીયા ગ્રેમી એવોર્ડ માટે નોમીનેટ થઈ ચુકી છે.(૩૦.૩)

(11:33 am IST)