Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અનિલકપૂરએ શેયર કરી ૩૦ વર્ષ પહેલા પોતાના ચાહકને લખેલા જવાબી પત્રની તસ્‍વીર

અનિલકપુરએ એક જવાબી પત્રની તસ્‍વીર શેયર કરી છે જે એમણે ૩૦ વર્ષ પહેલા પોતાના એક ચાહકને લખી હતી.

એમણે ટવિટ કર્યુ કે ડિઝીટલ કોમેન્‍ટસની આ દુનિયામાં મારો એક ચાહક મારો જવાબી પત્ર લાવ્‍યો જે મે એને ૩૦ વર્ષ પહેલા લખેલ હતો. આપના પ્રેમ માટે અભિનંદન ચાહકએ આ પત્ર અનિલને એક ઇવેન્‍ટમાં આપ્‍યો.

(11:23 pm IST)