Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

લવયાત્રીના સ્ક્રીનિંગ સમયે પતિ આયુષ શર્માએ ગાલ ખેંચતા ગુસ્સે થઇ અર્પિતા

 

મુંબઈ :આયૂષ શર્માની ડેબ્યૂ ફિલ્મલવયાત્રી'નું બુધવારે રાત્રે સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. સમયે આયૂષની સાથે તેની પત્ની અને સલમાનની બહેન અર્પિતા ખાન પણ હાજર રહી હતી. દરમિયાન બંને કેમેરામેનને ફોટોગ્રાફ માટે પોઝ આપી રહ્યા હોય છે. દરમિયાન આયૂષ મસ્તી કરતા અર્પિતાના ગાલ ખેંચે છે. આયૂષની હરકત અર્પિતાને પસંદ આવી અને તેવું કરવા માટે કહે છે

(11:03 pm IST)