Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

તોમર સિસ્ટર્સની ભૂમિકા તાપસી અને ભૂમિ માટે પડકારજનક

મુંબઇ:  મંગળવાર શાર્પશૂટર ચંદ્રો અને પ્રકાશી તોમર પર બાયોપિકનું નિર્માણ થઈ રહ્યું છે. સાંડ કી આંખ નામની આ ફિલ્મમાં તોમર સિસ્ટર્સની ભૂમિકા તાપસી પ્રભુ અને ભૂમિ પેડણેકર ભજવી રહી છે. આ ફિલ્મના પરિણામ પાછળ લેખક-દિગ્દર્શક ઉપરાંત પ્રોડક્શન ડિઝાઇનર રવિ શ્રીવાસ્તવની કુશળતા પણ મોટો ભાગ ભજવશે. ગ્રામીણ પરિવેશમાં આકાર લેતી આ ફિલ્મ વાસ્તવિક બને એવી ડિરેક્ટરની ઇચ્છા છે, પરંતુ સાથોસાથ આ ફિલ્મનો એક કમર્શિયલ પહેલું પણ છે. આ બન્ને વચ્ચે સંતુલન સાધીને પ્રોડક્શન ડિઝાઇનરે ઉત્તર પ્રદેશના જોહરી નજીક સેટ ઊભો કર્યો.

(6:27 pm IST)