Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સ્કુટી પર પત્ની દેબીના સાથે મસ્તી કરતો નજરે પડ્યો ગુરમીત ચૌધરી

મુંબઈ: એક્ટર ગુરમીત ચૌધરી અત્યારે ફિલ્મ 'પલટન'ની પ્રોમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ગુરમીત પત્ની દેબીના સાથે સ્કુટીની સવારી કરતો જોવા મળ્યો હતો. મુંબઈના રસ્તા પર પતિ-પત્ની મસ્તીના મૂડમાં નજરે પડ્યા.તસ્વીરમાં દેબીનાએ ગ્રે કલરની સ્પેગિતી સાથે બ્લુ કલરની સ્કર્ટ પહેરી હતી જયારે ગુરમીતે બ્લુ જીન્સ અને નેવી બ્લુ શર્ટ પહેર્યું  હતું. સ્કુટી દેબીના ચલાવી રહી હતી.

(3:20 pm IST)