Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વોગ મેગેજીન માટે કંગના રનૌતે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

મુંબઈ: બોલીવુડની કવિન કંગના રનૌતે વોગ મેગેઝીનમાટે એક ગ્લેમરસ ફોટોશૂટ કરવાયું હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી છે. ફોતોહુંતમ કંગના સકેસી અંદાજમાં પોજ આપતી જોવા મળી છે. ફોટોશૂટમાં કંગનાએ લાઈટ કલરના ચોળી પહેર્યા છે. સાથે તેની મેચિંગ જવેલરી પણ પહેરી છે.લાંબા સમય પછી કંગનાનો આવો લુક જોવા મળ્યો છે.

(3:19 pm IST)