Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સંજય દત્તના દમદાર અવાજમાં 'પ્રસ્થાનમ'નું ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઈ: સંજય દત્તની આગામી ફિલ્મ પ્રસ્થાનમ ફર્સ્ટ લુક રિલીઝ થયો છે ફિલ્મનો ફર્સ્ટ લુક ટીઝર ના સ્ટાઈલમાં પેશ કરવામાં આવ્યો છે ટીજરની શરૂઆતમાં સંજય દત્તની દમદાર અવાજ થી કરવમાં આવી છે. સંજય દત્ત કહે છે કે હક દોગે દો રામાયણ શરૂ હોગી ઓર છિનોગે તો મહાભારત. ટીઝર સામે આવતા સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે અને ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે.

(5:36 pm IST)